Book Title: Pushpa Parimal
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૧ શ્રી શીતલજિન સતવન. (પહેલે જે મહોબત મેં. ) જિનવર વિના જગતમાં મન! બેલ કોણ તારું? માયા વિષે ફસાઈ મિથ્યા મનાવે મારૂં..૧ ઉઠ જાગ તું અભાગી, થા સજજ જ્ઞાન તેજે, અવસર વીત્યા પછીથી બનશે બધું અકારું. ૨ શીતલ પ્રભુ શરણથી, શીતલ બનાવ ઉરને, રસનાથી ૨૮ પ્રભુને પ્રભુનામ માન પ્યારું. ૩ તજ બંધને જગતનાં લગની લગાવ સાચી, મૃગજળ સમું જગત આ થાશે ન કો’દિ તારું ૪ જિનવર અજિત જગમાં શીતલ સદા સ્વરૂપે, હેમેન્દ્રના જીવનને પ્રભુનામ તારનારૂં ... પ શ્રેયાંસનાથ સ્તવન, ( રાગ –અખિયાં મિલાકે) www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89