Book Title: Pushpa Parimal
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવિઝિબ્રાધ:
(રાગ -- લાખ લાદવની ) જિનવર સુવિધિનાથ અંતરયામી, સુખરાશિ ઉરના આરામ
વંદના મારી સ્વીકારજો....જિનવર ૧ મૂર્તિને સૌમ્યભાવ ઉર તાપ ટાળે, ક૯પત જેવી શુભ કામ,
વંદન મારી સ્વીકાર...જિનવર ૨ આઠે પહોર મારા હૈયે વસે પ્રભુ, કૃપા દ્રષ્ટિ કરી હૈયે હસ વિભ? રટે દેવેન્દ્ર કિનર શુભ નામ,
વંદના મારી સ્વીકારજો...જિનવર ૩ દશન પામી પ્રભુ પામું વિમળતા, માનવ જમે કરી આજે સફળતા, આપ હેમેન્દ્રને અજિત ધામ.
વંદના મારી સ્વીકારજો....જિનવર ૪
વ
૨
www.kobatirth.org
For Private And Personal Use Only

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89