Book Title: Pushpa Parimal
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂર્તિ જેની મન હરનારી વાણી અમૃત ધાર; ચિન્તામણિ સમ પ્રભુને પામી ટોળું ભવને ભાર.
ઝીલે...૩ અનંતકાળથી હું અથડાતેરમણ સહેજ ન ભાગી; સુપાર્શ્વના ગીતે ભ્રમ ભાંગે લગની સાચી લાગી.
ઝીલે..૪ દૂધ સાકર જયમ ભેગાં થાયે, આવે રૂડી મીઠાશ; સુપાર્શ્વ પ્રભુથી એકેય સાધુ, એ અંતરની આશ.
ઝીલો...૫ ભેદ ભાવનો ત્યાગ કરીને, સમતા ગુણને પાછું; એક જ નામ રટીને પ્રભુનું, નિર્મળ જીવન ગાળું.
ઝીલે...૬ હાથ ગ્રહ્યો તો છોડ જરીના અજિત પદવી આપો; ઉર વાચક હેમેન્દ્ર ચહે પ્રભુ સદા ચરણમાં સ્થાપે.
ઝીલે.....૭
www.kobatirth.org
For Private And Personal Use Only

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89