SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir મૂર્તિ જેની મન હરનારી વાણી અમૃત ધાર; ચિન્તામણિ સમ પ્રભુને પામી ટોળું ભવને ભાર. ઝીલે...૩ અનંતકાળથી હું અથડાતેરમણ સહેજ ન ભાગી; સુપાર્શ્વના ગીતે ભ્રમ ભાંગે લગની સાચી લાગી. ઝીલે..૪ દૂધ સાકર જયમ ભેગાં થાયે, આવે રૂડી મીઠાશ; સુપાર્શ્વ પ્રભુથી એકેય સાધુ, એ અંતરની આશ. ઝીલો...૫ ભેદ ભાવનો ત્યાગ કરીને, સમતા ગુણને પાછું; એક જ નામ રટીને પ્રભુનું, નિર્મળ જીવન ગાળું. ઝીલે...૬ હાથ ગ્રહ્યો તો છોડ જરીના અજિત પદવી આપો; ઉર વાચક હેમેન્દ્ર ચહે પ્રભુ સદા ચરણમાં સ્થાપે. ઝીલે.....૭ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008642
Book TitlePushpa Parimal
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages89
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy