Book Title: Pushpa Parimal
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir મેરબી આદિનાથ–સ્તવન, ( આ લાખેણી લાજ ) આજ આનંદ અતિ ઉર થાય–આદીશ્વર સ્વામી મૂર્તિ અંતરમાં રૂડી અંકાય- ,, , ચવ્યા સર્વાર્થસિદ્ધિ વિમાને થકી, મરૂદેવા કુખે ગર્ભધારી હરખી, જન્મ કેરે મહેસિવ થાય...આદીશ્વર ૧ અભિષેકી ઈન્દ્રો હર્ષકારી બને. નાભિ રાજા પ્રફુલ્લ સુહે વદને, સુર રમણ મધુર ગીત ગાય...આદીશ્વર ૨ સુનંદા સુમંગલા નારી વર્યા, મેહ મિથ્યા માની ત્યાગ ભાવેર્યા, દિવ્ય દીક્ષા ઉત્સવ ઉજવાય....આદીશ્વર ૩ પ્રભુ કેવળજ્ઞાને શ્રેષ્ઠ જ્ઞાની થયા, બેપ આપી તાર્યા ભવ્ય કીધી દયા, સર્વ લેકે મહત્તા ગવાય...આદીશ્વર ૪ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89