________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેરબી આદિનાથ–સ્તવન,
( આ લાખેણી લાજ ) આજ આનંદ અતિ ઉર થાય–આદીશ્વર સ્વામી મૂર્તિ અંતરમાં રૂડી અંકાય- ,, , ચવ્યા સર્વાર્થસિદ્ધિ વિમાને થકી, મરૂદેવા કુખે ગર્ભધારી હરખી, જન્મ કેરે મહેસિવ થાય...આદીશ્વર ૧ અભિષેકી ઈન્દ્રો હર્ષકારી બને. નાભિ રાજા પ્રફુલ્લ સુહે વદને, સુર રમણ મધુર ગીત ગાય...આદીશ્વર ૨ સુનંદા સુમંગલા નારી વર્યા, મેહ મિથ્યા માની ત્યાગ ભાવેર્યા, દિવ્ય દીક્ષા ઉત્સવ ઉજવાય....આદીશ્વર ૩ પ્રભુ કેવળજ્ઞાને શ્રેષ્ઠ જ્ઞાની થયા, બેપ આપી તાર્યા ભવ્ય કીધી દયા, સર્વ લેકે મહત્તા ગવાય...આદીશ્વર ૪
www.kobatirth.org
For Private And Personal Use Only