________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધગિરિને ચરણેથી પાવન કર્યો, સર્વ તીર્થોમાં ઉત્તમતા સારી વર્યો, એવા રાષભ પ્રભુ જિનરાય....આદીશ્વર ૫ પ્રભુ ગણધર મુનિ સંઘ સ્થાપન કરે, ગિરિ અષ્ટાપદે જઈ નિર્વાણે ઠરે, નાભિનંદન જન-હૃદયે સહાય...આદીશ્વર ૬ પ્રભુ મયુરપુરીમાં શી શોભા ધરે! અજિત કીર્તિ મહા ત્રિભુવન પ્રસરે, વાચક હેમેન્દ્ર મહિમાને ગાય...આદીશ્વર ૭
વાઘપુરમંડન અજિતનાથ સ્તવન.
( મીઠા લાગ્યા છે મને ) અજિતનાથ પ્રભુ પ્યારા ભવિને, જાણે શશી ને ચારરે, પ્રભુજી ભવપંથ સાથી ૧ અલખ અગોચર સ્વરૂપ દેખી, લગની લાગી અષ્ટ પહોર રે ... પ્રભુજી ૨
www.kobatirth.org
For Private And Personal Use Only