________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિમલગિરિ આદિનાથ સ્તવન.
(બંસરી બજતી નહિ એ રાગ ) વિમલગિરિ આદિ પ્રભુના, દર્શને મનડું ખુલે, જ્ઞાનવિઅમૃતપ્રભાથી, ઉરતણું કમળ ખુલે.
...ટેક... વિમલ. દિવ્ય સમવસરણ વિષે. માતાષેિ દેશના, બંસરી સુરગણુ તણી ગુણ વધે ઉપદેશના. ૨ વિમલ. ચેત્રીસ અતિશયવંત પ્રભુજી પાંત્રીસ વાણીગુણગતિ, જન સુધી પશુ પક્ષી સમજે જલનિધિ સમગજતી.
૩ વિમા. સુરનર પશુ પંખીઓ ગાંધર્વ કિન્નર સૌ સુણે, પોતાની ભાષામાં જ પ્રભુની વાણીને સૌ એ ગણે.
૪ વિમલ. નવહેમકમલે પદ ધરી, વિચરે પ્રભુ અવનિ વિષે, જ્યાં જ્યાં પડે પદ એ શુચિ, ધનધાન્ય સુખસઘળું વસે.
૫ વિમલ.
www.kobatirth.org
For Private And Personal Use Only