________________
સમાન સંરચનાવાળા કોનો સમૂહ અને તેમની વચ્ચે રહેલ નિર્જીવ પદાથે મળીને પેશીની રચના કરે છે. જેમ કે–
૧. ત્વચા અથવા આવરણ કરનાર પેશી ૨. અસ્થિ અને ઉપસ્થિ (કાટિલેજ) ૩. સ્નાયુની પિશી ૪. તંત્રિકાઓની પિશી આદિ.
એક જ પ્રકારનાં કાર્યોમાં સંલગ્ન પિશીઓના સમૂહો વડે “અવયવ બને છે. ઉદાહરણ રૂપે--હૃદય, કે જે શરીરને એક પ્રાણાધાર (vital) અવયવ છે. જીવિત શરીરને ટકાવી રાખવા માટે “સંઘકાર્ય” એક આવશ્યક સ્થિતિ છે. અર્થાત્ બધા અવયવે દ્વારા એકબીજાને પરસ્પર સહગ કર અત્યંત અપેક્ષિત છે. એક જ પ્રકારનાં કાર્યોની શૃંખલા નિષ્પાદિત કરતા અનેક અવયના સમૂહને “તંત્ર કહેવામાં આવે છે. જેમ કે –
૧. અસ્થિતંત્ર ૨. સ્નાયુતંત્ર ૩. વચાતંત્ર
શરીરનાં અન્ય તંત્રે કે જેમના વિષયમાં અધિક વિસ્તૃત જાણકારી અપેક્ષિત છે, નીચે મુજબ છે –
૧. નાડીતંત્ર ૨. પરિસંચરણતંત્ર ૩. શ્વસનતંત્ર
11.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org