________________
ત્રણ પ્રકારની માંસપેશીઓને સમૂહ શ્વાસની ક્રિયામાં ભાગ લે છે.
૧. ઉદરપટલ (મહાપ્રાચીરા) (Diaphragm)
૨. અંતરાપણુંક (પાંસળીઓ સાથે જોડાયેલે સ્વાયુસમૂહ)
૩. હાંસડીના સ્નાયુઓ.
वक्ष
पसलियां अन्तर्पर्शकीय मांसपेशियां
AMARA
उपरोस्थि
तनुपट
શ્વસનક્રિયામાં પ્રયુક્ત માંસપેશીઓ સરેરાશ પુખ્ત વયની એક વ્યક્તિ સામાન્ય શાંત અવસ્થામાં, એટલે કે તે જ્યારે ઉત્તેજિત ન હોય ત્યારે એક મિનિટમાં લગભગ ૧૪થી ૨૦ શ્વાસ લે છે. ભાવનાભક ઉત્તેજના, દુખાવે, ઉષ્ણતામાનની વધઘટ, લેહીમાં કાર્બનડાઈ એકસાઈડનું પ્રમાણ અને ઉંમર વગેરે કેટલાંક કારણોથી આ સામાન્ય ગતિમાં ફેરફાર થાય છે. હૃદયની જેમ શ્વાસની ગતિ પણ જન્મસમયથી પુખ્ત અવસ્થા સુધી કમશઃ ઘટતી જાય છે અને વૃદ્ધાવસ્થામાં ફરી વધતી જાય છે.
25
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org