________________
પાચનતંત્ર જીવનની અનિવાર્ય ક્રિયાઓ કરવા માટે શક્તિની સતત જરૂર પડે છે. શક્તિનું ઉત્પાદન કરવા માટે ભેજનની જરૂર પડે છે. પાચનક્રિયા જે અવયવે દ્વારા થાય છે તેને ભજન-પ્રણાલી અથવા અંતર્માર્ગ કહે છે. ભેજનપ્રણાલી (alimentary canal) અને કેટલીક બીજી ગ્રંથિઓ, જે પિતાને રસ આ પ્રણાલીને મોકલી આપે છે–તે બધાં મળીને પાચન-સંસ્થાન બનાવે છે. ભજનપ્રણાલીની શરૂઆત મેઢાથી થાય છે અને અંત મળદ્વારમાં. આ આખે માર્ગ લગભગ નવ મીટર લાંબા હોય છે.
માં અને લાળગ્રંથિઓ ભેજનપ્રણાલીનું સર્વ પ્રથમ સ્ટેશન માં છે. મેંમાં રહેલી લાળગ્રંથિઓને રસ ચવાયેલા ભેજનની સાથે મળીને તેને પિંડનું રૂપ આપે છે.
અન્નનળી અન્નનળીની લંબાઈ લગભગ ૨૫ સેન્ટીમીટર અને પહોળાઈ લગભગ ૨.૫ સેન્ટીમીટર હોય છે. આ નળી ગળાની અંદર શ્વાસનળીની પાછળની બાજુએ હોય છે, અને ઉદરપટલ (draphragm)માંથી થઈને જઠર સુધી પહોંચે છે. અન્નનળીમાં પ્રવેશ્યા પછી ભેજનને જઠર સુધી પહોંચાડવા માટે અન્નનળીનાં અનુક્રમે સંકુચન અને વિસ્તરણ ચાલ્યા કરે છે.
26
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org