Book Title: Prekshadhyana Sharir Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 25
________________ વ્યાસ લગભગ ૧૦૦ માઈક્રોન જેટલું હોય છે. પ્રત્યેક પ્રકેષ્ઠની દીવાલ અત્યંત પાતળી હોય છે. પ્રત્યેક પ્રકચ્છની ચારે બાજુ સૂક્ષમ કેશવાહિનીઓની એક વિસ્તૃત જાળ જેવું ગુંથાયેલું હોય છે. પ્રકોઠે અને કેશવાહિનીઓની દીવાલેને પાર કરી વાયુ (પ્રાણવાયુ અને કાર્બન ડાઈ– સાઈડ) આમથી તેમ અને તેમાંથી આમ ફેલાય છે. વાયુઓના આદાન-પ્રદાનનું ચક્કસ સ્થાન આ જ છે. શ્વસનિકાઓ અને શ્વાસપ્રકાષ્ઠો વડે ફેફસાં બને છે. ફેફસાં પિતે માંસપેશીઓ રહિત છે. એટલા માટે શ્વસનક્રિયામાં ફેફસાંને પાંસળીઓના ખાના સંચલન વડે મદદ મળે છે. પાંસળીના પિંજરનું સંકુચન અને વિસ્તરણ, સંબંધિત માંસપેશીઓ દ્વારા, ધમણની જેમ થાય છે તથા એનું નિયંત્રણ તંત્રિકાઓ દ્વારા થાય છે. શરીરક્રિયાવિજ્ઞાન (physiology) દષ્ટિએ શ્વસનક્રિયાને બે ભાગમાં વિભાજિત કરવામાં આવી છે— ૧. બાહ્ય શ્વસન – ફેફસાંના શ્વાસ-પ્રકેષ્ઠમાંથી ઓકસીજનનું રક્તમાં ગમન તથા રક્તમાંથી કાર્બન-ડાઈએકસાઈડનું શ્વાસ-પ્રકોમાં આગમન. ૨. આંતરિક શ્વસન – લેહી દ્વારા લાવવામાં આવેલ ઓકસીજનનું શરીરના કે દ્વારા ગ્રહણ અને પિતાની અંદરના કાર્બનડાઈ સાઈડનું નિષ્કાસન. શ્વસનક્રિયાનું અંતિમ પરિણામ છે–ષીય શ્વસન અર્થાત્ કેની અંદર એકસીકરણ (ઉપચય)ના રૂપમાં થનારી રાસાયણિક આભકિયાએ. 24 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76