________________
લેહયુક્ત પ્રેટીન પદાર્થોં છે, જે લેાહીને લાલ ર`ગ પ્રદાન કરે છે. સમગ્ર લાલકણામાં વિદ્યમાન લેાહની કુલ માત્રા લગભગ ત્રણ ગામ જેટલી હાય છે, પરંતુ તે પોતાની રીતે અમૂલ્ય છે, કેમ કે તેના વિના આપણે જીવી ન શકીએ. શ્વસનતંત્ર
શરીરને ઑક્સીજનની સતત જરૂર રહે છે. સાથેાસાથ શરીરમાં રહેલા કોષનાં કાર્યોના પરિણામે ઉત્પન્ન થયેલ કા'ન ડાઈ આકસાઇડ રૂપી કચરાને બહાર કાઢી નાખવાની પણ જરૂર પડે છે. આ બન્ને જરૂરિયાતની પૂર્તિ શ્વસનતંત્ર દ્વારા થાય છે.
આપણું શ્વસનતંત્ર મુખ્યત્વે શ્વાસે શ્ર્વાસ આવવાજવાના માર્ગ અને તેને વહન કરનારી નિલકાઓનું બનેલું હાય છે. તેમાં નાકે, શ્વાસ-પ્રણાલ (trachea), શ્વસની (bronchi) અને શ્વસનિકા (bronchioles) ક્રમશઃ એક શ‘ખલામાં એવી રીતે જોડાયેલાં હાય છે કે જેનાથી બહારની હવા ફેફસાં સુધી પહાંચે, શ્વસનિકા નાની નાની શાખાપ્રશાખામાં પ્રસ્ફુટિત થાય છે, અને ફેફસાંની અંદર એક ઊ'ધા વૃક્ષના જેવી લાગે છે. શ્વસનિકાએ અત્યંત નાની નાની થેલી જેવા કાઠાઓમાં પૂરી થાય છે, જેને શ્વાસ-પ્રશ્ન (alveoli) કહેવામાં આવે છે. આ શ્વાસપ્રકોષ્ઠ દેખાવે દ્રાક્ષના ગુચ્છ જેવા લાગે છે. મનુષ્યનાં ફેફસાંમાં લગભગ ૩૦થી ૬૫ કરોડ સુધી શ્વાસ-પ્રોબ્ડ હાય છે. એમનું સપાટીનું ક્ષેત્રફળ કાઢીએ તે ૯૦ ચારસમીટર થાય. પ્રત્યેક પ્રકાષ્ઠ સામાન્ય રીતે ગોળાકાર હોય છે તથા તેના
23
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org