________________
રહેલા છે. આ બંને અંડે વચ્ચે સીધો સંબંધ નથી હતું, પરંતુ પ્રત્યેક બાજુ નીચેને ભાગ એકતરફી વાલવ (બારણા) દ્વારા જોડાયેલ હોય છે. હૃદયને પંપ બેવડું કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે – એક તે શુદ્ધિકરણ માટે રક્તને ફેફસાંમાં પહોંચાડવાનું અને બીજું શુદ્ધ રક્ત સમગ્ર શરીરમાં ફેલાવવાનું. પહેલું કાર્ય જમણે વિભાગ કરે છે અને બીજું ડાબે વિભાગ.
રક્તવાહિનીઓ ધમનીઓ, શિરાઓ અને કેશવાહિનીઓ-વિભિન્ન પરિણામની અનેકાનેક રક્તવાહિનીઓ સમગ્ર શરીરમાં એક જટિલ જાળ રૂપે ફેલાયેલ હોય છે. તેમની વચ્ચે આંતરિક સંચાર થઈ શકે છે. આ વાહિનીઓ શરીરના પ્રત્યેક કોષ સુધી સંપર્ક ધરાવે છે.
કેશવાહિનીઓ પિતે એટલી સૂક્ષમ હોય છે કે રક્તકે એ એક એકની પંક્તિમાં જ તેમાંથી પસાર થવું પડે છે. કેશવાહિનીઓ પેશીઓની અંદર વ્યાપ્ત થઈને શરીરના કેના સંપર્કમાં આવે છે. પિતાની સાથે લાવેલ કિસજન, પિષક તત્વે, હોર્મોન વગેરે પદાર્થ લેહી દ્વારા કેને સેંપી દેવામાં આવે છે, અને કેએ ઉત્પન્ન કરેલ નિષ્કાસિત કરવા ગ્ય બધા પદાર્થો (કાર્બનડાઈકસાઈડ વગેરે) તેમના દ્વારા લેહીમાં વિસ્તૃત કરવામાં-ઠાલવી દેવામાં આવે છે. આદાન-પ્રદાનની આ ક્રિયા એટલી ત્વરાથી થાય તે કે પ્રવિષ્ટ થનાર પ્રત્યેક રક્તઘટક કોઈ એક કેશવાહિનીમાં માત્ર એકથી ત્રણ સેકંડ સુધી જ રહી શકે છે.
21
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org