________________
આપણું બેડી કેમેસ્ટ્રીમાં કોઈ પરિવર્તન ન થાય, બાયઈલેકટ્રીસિટીમાં કોઈ પરિવર્તન ન થાય ત્યાં સુધી કઈ પણ પરિવર્તન થઈ શકે નહીં. લાગણીઓનું પરિવર્તન તે થઈ જ ન શકે. શરીરમાં બે તો વધારે સક્રિય હોય છે. એક છે રસાયણો અને બીજુ વિદ્યુત અને કાર્ય કરે છે. શરીરનાં રસાયણે બરાબર હોય છે તે શરીર બરાબર કામ કરે છે, અને જે રસાયણે બગડી જાય છે તે આપણે માંદા થઈ જઈએ છીએ. તેવી જ રીતે શરીરની વિદ્યુતનું સંતુલન. બગડી જાય તે પણ આપણે માંદા પડી જઈએ છીએ. જ્યારે જ્યારે આ રસાયણે બદલાય છે, જ્યારે જ્યારે વિદ્યુન્ધારાનું સંતુલન બગડે છે, ત્યારે ત્યારે શરીરમાં પરિવર્તન થઈ જાય છે. એક માણસ જેવીસે કલાક એક સરખે નથી જણાતે—ન માનસિક દષ્ટિએ કે ન શારીરિક દષ્ટિએ.
શરીરમાં અગણિત રસાયણે છે, અનેક વૈજ્ઞાનિકોએ શોધખેળ પછી દર્શાવ્યું છે કે વ્યક્તિ જે વિચારે છે, ચિંતન કરે છે, તેનાં રસાયણે આખા શરીરમાં અસર કરે છે. એક નખમાં પચાસ પ્રકારનાં રસાયણે છે. આપણું એક વાળમાં સેંકડો પ્રકારનાં રસાયણે છે. માથાના એક વાળમાં એ બધાં રસાયણે છે જે વ્યક્તિત્વને અભિવ્યક્ત કરે છે. આખું શરીર રસાયણોથી ભરપૂર છે. દસ, વીસ. કે પચાસ દિવસની શરીર-પ્રેક્ષાથી તે બધાં રસાયણોને જાણી નથી શકાતાં. નિરંતર પ્રેક્ષા કરવાથી જ તેમને પરિચય મેળવી શકાય છે. નિરંતર પ્રેક્ષા કરતાં કરતાં આપણે એ વિચારીએ કે સૂમ પર્યાને પકડવાની આપણું
AA
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org