________________
નિયમિત થનાર ધબકાર. જે રક્તવાહિનીઓ હદયમાંથી શરીરમાં લેહી પહોંચાડે છે તેમને ધમનીઓ કહેવામાં આવે છે, જ્યારે તેનાથી ઊલટું એટલે કે શરીરમાંથી હદય તરફ લેહીને લઈ આવતી નલિકાએ “શિરાઓ' તરીકે ઓળખાય છે. હૃદયનું આકુંચન લેહીને ધમનીઓમાં ધકેલે છે. ધમનીઓ નાની નાની નલિકાઓ કે જેને લઘુ ધમનીઓ (arterioles) કહે છે તેમાં વિભાજિત થાય છે. અંતે જતાં આ શાખાપ્રશાખાઓ અત્યંત બારીક કેશવાહિનીઓ (capillaries)માં વિભાજિત થાય છે, જે પેશીઓમાં ખૂબ ઊંડે સુધી પથરાઈ જાય છે. પેશીઓના કેમાં કેશવાહિનીઓ પિષક ત અને રાસાયણિક પદાર્થો પહોંચાડી દે છે તથા અહીં જ વાયુઓનું આદાન-પ્રદાન પણ થાય છે. આ પછી અનાવશ્યક તાને લઈને લેહી પાછું હૃદય તરફ પાછા ફરવાનું શરૂ કરે છે. કેમાંથી લઘુ શિરાઓ (venules) તથા ઉત્તરોત્તર શિરાઓમાં થઈને અંતે લેહી હૃદય સુધી પહોંચે છે. રૂધિરાભિસરણ તંત્રના નામથી જણાઈ આવે છે કે હૃદયમાંથી જેટલું પણ લેહી બહાર નીકળે છે, તેટલું જ લેહી પરિક્રમા કરીને ફરી હદયમાં પાછું આવે છે. રુધિરાભિસરણને સામાન્ય ક્રમ આ પ્રમાણે છે –
હૃદય - મહાધમની –» ધમનીઓ - લઘુ ધમનીઓ -- કેશવાહિનીઓ – લઘુ શિરાઓ- શિરાઓ - મહાશિરા -- હૃદય
પિલા માંસપિંડના રૂપમાં રહેલ હૃદય ચાર ખંડમાં વિભાજિત છે, જેમાં બે બે ખંડ જમણું અને ડાબી બાજુએ
20.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org