________________
રુધિરાભિસરણ તંત્ર
મનુષ્યનું હૃદય એક ૫'પ છે, પ્રતિદિન આ પપ શરીરની રક્ત--નલિકાઓના માધ્યમથી લગભગ એક લાખ કિલીમીટરની લંબાઇમાં લેહીને પ્રવાહિત કરે છે. આ રક્તનલિકાએ એક સંપૂર્ણ ચક્રાકાર તત્ર ખનાવે છે, જેને ‘રુ ધરાભિસરણ તંત્ર' એવુ' નામ અપાયેલ છે.
માનવ-શરીરના પ્રત્યેક કોષને ગ્લુકોઝ આદિ પાષક તત્ત્વા તેમ જ પ્રાણવાયુ (ઑક્સીજન)ની પૂતિની નિર'તર આવશ્યકતા રહે છે. તે સિવાય કા'ન ડાઈ ઓકસાઇડ, યૂરિયા આદિ અનાવશ્યક તત્ત્વાને કષામાંથી દૂર કરી ફેફસાં, મૂત્રપિ’ડ કે લીવરમાં પહોંચાડવાની પણ આવશ્યકતા રહે છે, જ્યાંથી તેમનું વિસન કે તેમાં આવશ્યક શુદ્ધિ કરી શકાય. સાથેાસાથ પ્રત્યેક કાષને જીવિત અને કાર્યક્ષમ રાખવા માટે શરીરમાં રગ-પ્રતિકારક તત્ત્વા, રાસાયણિક સંદેશવાસ્તુકા (હુર્માંન આદિ) તેમ જ અન્ય પ્રાણાધાર પદાર્થોના વિતરણ માટે યાતાયાતના માધ્યમની આવશ્યકતા રહે છે.
રુધિરાભિસરણ તંત્ર પેાતાની ફેલાયેલી શાખાપ્રશાખાઓની જટિલ સંરચના અને અંતઃસ'ખ'ધયુક્ત નલિકાઓના માધ્યમ દ્વારા સમગ્ર શરીરમાં રક્ત પહેાંચાડીને શરીરને આ સેવા આપે છે.
આ તંત્રના મુખ્ય અવયવે છે-હૃદય, ફેફ્સાં, મહાધમની, ધમની, મહાશિરા, શિરાએ અને કેશવાહિનીએ. લેહીને સતત વહેતું રાખવા માટે જે પ્રેરક બળની આવશ્યકતા છે, તે છે-હૃદય નામે શક્તિશાળી પપના
18
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org