Book Title: Prekshadhyana Sharir Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 30
________________ ખૂબ મહુત્ત્વ છે. નાના આંતરડાના પછીના ભાગને ક્રમશઃ ‘જેજૂનમ’અને ‘ઇલિયમ' કહેવામાં આવે છે. તેમાં Àાજનના દ્રાવણુને જઠરની જેમ આગળ-પાછળ લેાવવાની જરૂર નથી હેાતી. તેને માત્ર આગળ આગળ ધકેલવામાં આવે છે. આ ગતિને પેરિસ્ટાલટિક ગતિ' કહેવાય છે. માટું આંતરડું મેટુ' આંતરડું ૨ મીટર લાંબુ અને ૬થી ૮ સેન્ટીમીટર પહેાળુ હાય છે. તેના પ્રથમના ભાગ ઉપર તરફ જાય છે એને ઊર્ધ્વગામી કહેવાય છે. યકૃતની નીચે સુધી પહેાંચીને તે વળે છે અને પ્લીહાની નીચે સુધી સીધું હાય છે, ત્યાંથી ફરી નીચેની તરફ વળે છે અને અતમાં એક સાધારણ નળીનું રૂપ ધારણ કરે છે. જેને મળાશય કહે છે અને એ મળદ્વારમાં ખૂલે છે. મેટા આંતરડાની પહેાળાઈ વધારે હાય છે અને તેની બહારની સપાટીએ કરચલી હેાય છે. પાચનતંત્રમાં સહાયક અવયવા યકૃત(લીવર) તથા પિત્તોત્પાદક તત્ર પાચન-ક્રિયાનાં મુખ્ય સડાયક અંગેામાં લીવરનું નામ સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે. તે કઇક લાલાશ પડતી ભૂરા રંગની, શરીરની સૌથી માટી જ નહીં બલકે સર્વાધિક વિવિધલક્ષી કાર્ય કરતી ગ્રંથિ છે. તેનું સ્થાન છે—શરીરની જમણી બાજુ નીચેની પાંસળીઓની પાછળ તથા મહુ।પ્રાચીરા (ડાયાફ્રામ)ની બરાબર નીચે, તેનું વજન લગભગ ૧.૫ 29 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76