________________
દન-કેન્દ્ર મગજમાં જ છે. સમસ્ત નિયંત્રણ કે સંચાલન કરોડરજુ અને મગજ દ્વારા થાય છે. શરીરશાસ્ત્રીય ભાષામાં એને સેરેબ્રેસ્પાઈનલ સિસ્ટમ' કહે છે.
સુષુણ્ણ (કરોડરજજુ) તત્રિકા પદાર્થોમાંથી બનેલી નળાકાર લાબી નાડી છે, જે મગજમાં કપાલ-રંધ્ર પાસે સુષુણ્ણ-શીર્ષથી શરૂ થાય છે અને કરોડની કશે; નલિકામાં થઈને નીચે સુધી ઊતરતી છેક કમરના બીજા નિલેય સુધી પહોંચે છે. સુષુષ્ણ લગભગ ૪૫ સેન્ટીમીટર લાંબી હોય છે.
પ્રત્યેક નાડી-યુગ્મ બે તંત્રિકાઓનું બને છે–એક જ્ઞાનવાહી નાડી હોય છે અને બીજી કિયાવાહી. જ્ઞાનવાહી નાડી ઇન્દ્રિ દ્વારા સંગ્રહિત સૂચનાઓ મગજ સુધી પહોંચાડે છે. કિયાવાહી નાડી મગજમાંથી મળેલ સંચાલન સંબંધી આદેશ ધડ અને હાથ-પગની માંસપેશીઓ સુધી પહોંચાડે છે.
અનુકંપી-સહાનુકંપી તત્રિકાએ તંત્રિકા-તંત્રની કેટલીક પ્રવૃત્તિઓ એવી છે જે સ્વયંસંચાલિત છે અને કેટલીક પ્રવૃત્તિઓ કરેડરજજુ તથા મગજ દ્વારા સંચાલિત થાય છે. હાથ ઊંચે કરે છે, મનુષ્યની ઈચ્છા હશે તે હાથ ઊંચો થશે, નહીં તે નહીં. બોલવું છે. મનુષ્યની ઈચ્છા હશે તે તે બેલશે, નહીંતર નહીં. આ રીતે ચાલવું, બેસવું, ફરવું, તડકામાંથી છાંયામાં આવવું કે છાંયડામાંથી તડકામાં આવવું–આ બધી પ્રવૃત્તિઓ ઈચ્છા પર આધાર રાખે છે. મનુષ્ય ઈચ્છે છે તે આ બધું થાય છે. નથી ઈચ્છતે તે કયારેય નથી થતું. આ ઐચ્છિક
15
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org