Book Title: Prekshadhyana Chaitanya Kendra Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 6
________________ ફળ છે કે આજે દ્વારા લેકે આધ્યામિક સાધનાના માર્ગે જઈને સમસ્યાથી મુક્ત જીવન જીવવાના આનંદ પ્રાપ્ત કરી રહ્યા છે. પ્રેક્ષાધ્યાનની પદ્ધતિના સ્વરૂપમાં માનવજાતને આ બે મહાન અધ્યાત્મમનીષીઓનાં અનુપમ વરદાન પ્રાપ્ત થયાં છે. સાવ ભામ અને સર્વ - જનીન આ વિધિને સમજીને સાધના કરનાર પ્રત્યેક વ્યક્તિને તેનાથી અવશ્ય લાભ થશે. ડૉ. ચીનુભાઈ નાયક સયેાજક, પ્રેક્ષા ધ્યાન એકેડેમી ૫૦, હરિસિદ્ધ ચેમ્બર, આશ્રમરોડ, અમદાવાદ-૧૪ 5 Jain Education International જેઠાલાલ એસ. ઝેવપી ચેરમેન તુલસી આધ્યાત્મ નીમ્ જૈન વિશ્વભારતી, લાડન્ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 82