Book Title: Prekshadhyana Chaitanya Kendra Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 5
________________ કરવામાં આવી છે. દરેક સમજદાર વ્યક્તિ પેાતાના વિકાસ ઇચ્છે છે, અને સારી મનવા માગે છે. પરંતુ પ્રશ્ન એ છે કે વ્યક્તિત્વના વિકાસ થાય કેવી રીતે ? એ પઈ પ્રક્રિયા છે કે જેના દ્વારા વ્યક્તિ પેાતાના વ્યક્તિત્વના વિકાસ કરી શકે ? એ કયા વળાંક છે જ્યાંથી વ્યક્તિ પોતાનું રૂપાંતર કરી શકે વ્યક્તિના વિકાસ અને રૂપાંતરની પ્રક્રિયા-પ્રથિત ત્રના જ્ઞાધનની પ્રક્રિયા છે : ચૈતન્યક-પ્રેક્ષા. આપણા શરીરમાં કેટલાંક એવાં સ્થાન છે, જ્યાં ચેતના ખીજા સ્થાને કરતાં વધારે ધન હોય છે, તેમને ચૈતન્ય કેન્દ્રનું નામ આપવામાં આવ્યુ છે. ચૈતન્યકેન્દ્ર-પ્રેક્ષામાં આ સ્થાને પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, તથા તેમની એકાગ્રતાપૂર્વક પ્રેક્ષા કરવામાં આવે છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ આ સ્થાને આપણી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનાં સ્થાને છે, કે જે આપણા આચાર, વ્યવહાર વગેરેનું નિયંત્રણ કરે છે. ધ્યાન-સાધનાની પ્રક્રિયાનું મહત્ત્વનું કામ છે વ્યક્તિના દૃષ્ટિક્રાણુ, વ્યવહાર અને ભાવશુદ્ધિ. પ્રશ્ન એ છે કે આ બધાં મલિન કૅમ થાય છે? એમના ઉપર નિયંત્રણ કાનુ ઇં? ક્રાણુ તેમનું સૌંચાલન કરે છે? વૈજ્ઞાનિક શોધોએ સિદ્ધ કર્યું છે કે આ બધા પર નિય ંત્રણ હાઈપોથેલેમસ (મસ્તિષ્કના એક ભાગ)અને અંતઃસ્રાવી ગ્રંથિઓનુ હોય છે. એટલે જ્યાં સુધી ચૈતન્યકેન્દ્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં નહી આવે, ચૈતન્ય કેન્દ્રોની પ્રેક્ષા કરવામાં નહી આવે ત્યાં સુધી ગ્રંથિમાંથી નીકળતા સ્રોની શુદ્ધિ નહીં થાય, ત્યાં સુધી દષ્ટિકાણુ, વ્યવહાર અને ભાવની શુદ્ધિ નહીં થાય. ચૈતન્ય કેન્દ્ર-પ્રેક્ષાથી ચૈતન્યકેન્દ્રો નિર્મળ બને છે અને અંતઃસ્ત્રાવી ગ્રંથિના સ્રાવમાં ચ્છિત પરિવર્તન કરી શકાય છે. . સુગપ્રધાન આચાર્ય શ્રી તુલસી તેમ જ તેમના ઉત્તરાધિકારી યુવાચાર્ય શ્રી મહાપ્રજ્ઞના સતત માર્ગદર્શન અને પરિશ્રમનું જ આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 82