Book Title: Prashnottar Sardha Shatak Sarth Author(s): Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala View full book textPage 6
________________ પ્રશ્રનેત્તર સાર્ધશતક ગુજરાતી અનુવાદ પ્રસ્તાવના જૈન શાસનમાં પૂર્વાચાર્યોનું રચેલું અને દ્ધવિશ્વ સાહિત્ય છે. તત્વજ્ઞાન, અનુષ્ઠાન, ઉપદેશ, વિ. અનેક પ્રકારના સાહિત્યનાં મહાન વિપુલ ચંશેનો આપણને વારસે આપ્યા છે. આમાનું કેટલું સાહિત્ય મૌલિક, કેટલુંક વિવરણાત્મક અને કેટલુંક અધિકારીને અનુરૂપ તૈયાર કરવામાં આવ્યું છે. આગમગ્રંથ, શાસ્ત્રવાર્તાસમુચ્ચય, જઠુંદર નજમુચ્ચય, પ્રમાણ નયતત્વકાલંકાર, અષ્ટક ડિશ, શશાસ્ત્ર, વિગેરે મૌલિક ગ્રંથે છે. ટીકા, ટિપણે અને પ્રકરણે તે વિવરણ પ્ર છે જ્યારે આ તત્ત્વજ્ઞાનના મોટા ગ્રંથે અધિકારીને અનુરૂપ એના રહસ્યને સમજાવવા પૂર્વાચાર્યોએ જુદા જુદા ગ્રંથ બનાવ્યા છે તે પૈકી આ પ્રશ્નોત્તર સાર્ધશતક ગ્રંથ છે. આ ચાંચમાં આગમ, પ્રકરણું, તત્વજ્ઞાન અને અનુષ્ઠાનગત અનેકવિધ રહસ્ય પ્રશ્નોત્તર દ્વારા રજુ કરવામાં આવ્યું છે અને આવી જયાત ખુબ જ ચિંતનશીલ, અને ઊંડા ધર્મગ્રંથોના અભ્યાસક જ રજુ કરી શકે. મા ગ્રંથના રચયિતા મહામહોપાધ્યાય ક્ષમાકલ્યાણક ગણ તેમના મધ ઉપરથી આગમ, પ્રકરણ અને તત્વજ્ઞાનના ઉંડા અભ્યાસી સાથે સતત ચિંતનશીલ મહાપુરુષ હોય તેમ જણાય છે. આ ગ્રંથમાં તેમણે આગમગ્રંથ, અને તે ઉપરાંત અનેક ગ્રંથના આધારે રજુ સાવા સાથે પોતાને અનુભવ પણ રજુ કર્યો છે.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 346