________________
Jain Education International
For Private & Personal Use Only
૨૯
www.jainelibrary.org
૪. વંદનીય ૫
આચાર્ય
ગણના નાયક, સૂત્રાર્થના જ્ઞાતા, અર્થના
વાચક
ઉપાધ્યાય
નાયકસમ,
સૂત્રાર્થના
જ્ઞાતા, સૂત્રોના
વાચક
પ્રવર્તક
સ્થવિર
ક્રિયાકાંડમાં | જ્ઞાનપર્યાય
ગચ્છને વય-સ્થવિર
પ્રવર્તાવે.
સ્થિરીકરણ
કરે.
રત્નાધિક
પહેલાં પદપર્યાયે
અધિકને, પછી
ચારિત્રપર્યાય
અધિકને.
(અવસૂરિમાં રત્નાધિકને અને આવ૰ વૃત્તિમાં સ્થવિરને ગણાવચ્છેદક ગણ્યા છે. સૂત્રાર્થજ્ઞાતા, ગચ્છ માટે ક્ષેત્રઉપધિ આદિની ચિંતા કરનાર) દીક્ષાપર્યાય નાના પણ આચાર્ય ઉપાધ્યાય પ્રવર્તકને વંદન કર્યા બાદ રત્નાધિકરે. આવ વૃત્તિમતે પ્રથમ આચાર્યને અને પછી
દીક્ષા પર્યાય મુજબ.