________________
૬ આરા ઉત્સા માં. ૧ ઉત્સવ + ૧ અવસ0 = કાળચક્ર, અનંતકાળ = ૧ પુલ પરાવર્ત.
પલ્યોપમ - ૧ જોજન લાંબો પહોળો ઉંડો કુવો, એને જન્મ ૭ દિવસના યુગલિઆના એકેક વાળના અસંખ્ય ટૂકડાથી એવો ખીચ ભર્યો કે ઉપર થઇને ચક્રવર્તીની આખી સેના ચાલી જાય છતાં બરાબર નક્કર રહે, એમાંથી સો સો વર્ષે એકેક ટૂકડો કાઢતાં સંપૂર્ણ કુવો ખાલી થવાનો કાળ એ સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમ આયુષ્યની ગણત્રી આનાથી થાય છે, માટે બીજા પાંચ પ્રકારના પલ્યોપમ અહિં નથી બતાવ્યા. પુદ્ગલ પરાવર્ત - ૧ દ્રવ્ય, ૨ ક્ષેત્ર, ૩ કાળ, ૪ ભાવ.
પૂર્વે કહેલી આહારક વર્ગણા સિવાયની ઔદારિકાદિ સાતે વર્ગણા રૂપે જગતના સર્વ પુદ્ગલોને જીવ ગ્રહણ કરી મૂકે એમાં જે કાળ જાય તે બાદર દ્રવ્યપુ ત્યાં ક્રમશઃ દારિક રૂપે લઈને મૂકતા જે કાળ લાગે તે સૂર્મપુ
ચૌદ રાજલોકના સર્વ આકાશ પ્રદેશને ક્રમવિના અને ક્રમસર મરણે કરીને એક જીવને સ્પર્શતા લાગતો કાળ તે બાદર-સૂક્ષ્મ ક્ષેત્રપુ સમ્યક્ત પામ્યા પછી મોક્ષે જતાં ઉત્કૃષ્ટ કાળ લાગે તે આ સૂક્ષ્મ ક્ષેત્ર પુનો દેશોન અદ્ધ ભાગ. ધ્યાનમાં રાખવાનું છે કે એક અંગુલ માત્ર આકાશ ક્ષેત્રના પ્રદેશો સંખ્યામાં અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણીના સમય જેટલા થાય. કાળચક્રના સર્વ સમયોને ક્રમવિના કે ક્રમશઃ મરણથી
Jain Education International
For Privatpersonal Use Only
www.jainelibrary.org