________________
છે. તેમાં ભરત-વૈતાની ઉત્તર બાજુની મેખલા વધારે લાંબી અને દક્ષિણ બાજુની મેખલા ઓછી લાંબી હોઈને તેના પર ક્રમે ૬૦ અને ૫૦ વિદ્યાધરનગરો છે. ઐરા વૈતામાં એથી વિપરીત ૫૦-૬૦ વિદેહ વૈતામાં ૫૫-૫૫. એમ કુલ ૬૮ શ્રેણીમાં ૩૭૪૦ નગરો.
વૈતાઢય પર એથીય ૧૦ યોજન ઉંચે તેવીજ બંને બાજુની મેખલા પર કુલ બીજી ૬૮ શ્રેણીઓમાં આભિયોગિક (નોકર જેવા) તિર્યર્જુભક વ્યંતર દેવનાં ભવનો છે. એમાં ભારતના અને વિદેહની દક્ષિણ તરફની ૧૬ વિજયોના વૈતાઢયો પર સૌધર્મેન્દ્રના જ લોકપાલ (સોમ-યમ-વરુણ-કુબેર) દેવોના આભિયો, અને ઉત્તરની વિજયોના તથા ઐરવતના વૈતા પર ઇશાનેન્દ્રના લોટના આભિo રહે છે.
૮. વિજયો પૂર્વે કહ્યું તેમ ૩૪ છે ભરત, ઐર પર યોગ અને વિદેહની દરેક વિજય ૨૨૧૨y- યો છે. એમાં પૂર્વે ૮ મી પુલાવતી, ૯ મી વત્સ, પશ્ચિમે ૨૪મી નલિનાવતી. અને ૨૫ મી વખ વિજયમાં ક્રમે શ્રી સીમંધર સ્વામી, શ્રી યુગમંધર સ્વામી, શ્રી બાહુ સ્વામી અને શ્રી સુબાહુસ્વામી એ ચાર વિહરમાન તીર્થંકર દેવો છે.
૯ દો-દ્રહો-સરોવરોની પહોળાઇ-લંબાઇથી અડધી, અને ઉંડાઈ દરેકની ૧૦-૧૦ ગયો
Jain Education International
For Privateqofsonal Use Only
www.jainelibrary.org