________________
= બધાં શિખરો રત્નમય છે.
ઉપરના ૬૧ પર્વતોમાંના દરેક પર્વત પર છેડેનું ફૂટ સિદ્ધફ્રૂટ કહેવાય છે; તે દરેક પર એકેક સિદ્ધાયતન (મધ્યે ૧૦૮ + પશ્ચિમ સિવાયના ૩ દ્વારે ૧૨=૧૨૦ પાંચસે ધનુષી શાશ્વત જિનપ્રતિમાઓનું શાશ્વત મંદિર) છે. એમ ૬૧ સિદ્ધાયતનોમાં ૭૩૨૦ શાશ્વત બિંબો છે. આ સિદ્ધફૂટ સિવાયના ૪૦૬ ફૂટ પર અધિપતિ દેવોના પ્રાસાદ છે. લંબાઇ, પહોળાઇ, અને ઉંચાઇમાં ૩૪ વૈતાઢય ના સિદ્ધાયતનો ૧-૦ા૧ ગાઉ, પ્રસાદો ગા-૦ા-૧ ગાઉ; અને બાકીના ૨૭ ૫ર્વતના સિદ્ધા ૫-૨૫-૩૬ યોજન, અને પ્રાસાદ ૩૧૦-૩૧૫-૬૨ા યો છે.
ઉંચા-ઊંડા-તથા મૂળ શિખરે વિસ્તૃત ૮-૨-૮-૪ યો
ભૂમિકૂટો
૩૪ ઋષભકૂટ
૮ જંબૂકૂટ
૮ શાલ્મલિ
૮ કરિટ
કર્યો છે ?
Jain Education International
૩૪ વિજ્યોમાં
જંબૂવૃક્ષ
શાલ્મલિવૃક્ષ
ભદ્રશાળવને
""
૫૦૦-૧૨૫ ૫૦૦-૨૫૦ યો૦
આમ ૫૮ ભૂમિટ થાય, એમાં પૂર્વોક્ત ગજદંતના સહસ્રાંક એવા હરિકૂટ અને રસ્સહ ફૂટ (બંને બાજુ ૨૫૦-૨૫૦ યો નિરાધાર રહેલા) એ બે ઉમેરતાં ૬૦ ભૂમિકૂટો છે.
૧૬૪
For Private & Personal Use Only
33
www.jainelibrary.org