________________
બીજી ૩ સંજ્ઞા (સમજ) – ૧ હેતુવાદોપદેશિક માત્ર વર્તમાન ઈનિષ્ટ વિષયમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ કરાવનાર સમજ. આથી ભૂત-ભવિધ્યના દુઃખના સ્થાનના ખ્યાલ વિનાજ વર્તમાન દુઃખ ટાળવા કે સુખ લેવા પ્રવૃત્તિ કરે; જેમકે વિકસેંદ્રિય, અસંગ્નિ પંચંદ્રિય. “હેતુવાદ' નું એટલે વર્તમાન પૌગલિક ઈટાનિષ્ટનાં નિમિત્તનું "ઉપદેશ'- કથન છે જેમાં તે હેતુવાદોપદેશિકી. ૨ દીર્ઘકાલિકી, ભૂત-ભાવિ કાળની વિચારણા શક્તિ. આથી પૂર્વે આનું કેમ હતું? ભવિષ્યમાં શું પરિણામ આવે ? ઇત્યાદિ વિચારણા કરી શકે. આવા જીવો સંજ્ઞી પંચેદ્રિ હોય; બીજા અસંજ્ઞી. ૩. દષ્ટિવાદોપદેશિકી સમ્યગ્દર્શનીનું કે વિશિષ્ટ દષ્ટિવાદ શ્રતધરનું મોલોપયોગી હેયોપાદેયાદિનું જ્ઞાન
કષાય-નવતત્ત્વમાં કહ્યા મુજબ -
૬ લેશ્યા –આત્મામાં સારી-નરસી લાગણીરૂપ ભાવ લેશ્યાને ઉત્પન્ન કરનાર જે યોગાન્તર્ગત પુગલ દ્રવ્યો તે દ્રવ્ય લેશ્યા. તે પોતાના રંગના અનુસાર નામવાળી અને લાગણી પેદા કરનારી હોય છે. તે છે પ્રકારે છે, અને છ દષ્ટાન્ત છે.
Jain Education International
૧૩૯ For Private & Personal Use Only
www.jainelibrary.org