________________
નામ
કૃષ્ણ
નીલ
કાપોત
તેજો
પદ્મ
રંગ
શુક્લ
અતિકાળી
ઓછી કાળી
ભૂખરી
લાલ
આછી પીળી
ધોળી
જાંબુ લેનારનું
દ્રષ્ટાન્ત
મૂળમાંથી ઝાડ
કાપીએ
મોટાં ડાળાં
નાની ડાળી
લુમખાં
માત્ર જાંબુ
તોડીએ
નીચે પડેલા
માર્યા વિના માત્ર
ખાઇએ
માલ લઇ લો.
આમાં પહેલી ત્રણ અશુભ લેશ્યા છે. ક્રમે ઓછી ઓછી દુર્ગંધી કડવી, કર્કશ અને ક્રૂરભાવ કરનારી છે.
છેલ્લી ત્રણ શુભ લેશ્યા સુગંધી, મીઠી, સુંવાળી અને શાંત ભાવ કરનારી છે.
Jain Education International
લુટારાનું દ્રષ્ટાન્ત
મનુષ્ય, ઢોર
બધાને મારો
મનુષ્યોને
પુરુષોને
શસ્ત્રવાળાને
સામે થનારને
કેટલાયને આ લેશ્યા જન્મસ્વભાવરૂપે હોય છે. દેવનારકના ભવની લેશ્યા તે ભવની પહેલાં અને પછી અંતર્મુહૂર્ત લેવા-મૂકવા જાય છે. તે ભવમાં અમુક અમુક લેશ્યા નિયત છે. મનુષ્ય તિર્યંચને અંતર્મુહૂર્ત તે લેશ્યા ફરતી હોય છે.
For Privateersonal Use Only
www.jainelibrary.org