________________
૭ સમુદ્ધાત - (૧) અજીવ સમુદ્યાત=વિસ્ટસા પરિણામથી થતો અચિત્ત મહાત્કંધ જે માત્ર ચાર સમયમાં દંડ-કપાટ-મંથાન-અંતરપૂરણથી ચૌદ રાજલોકમાં વ્યાપે છે તે. (૨) જીવ સમુદ્યાત ૭ પ્રકારે.
એકી સાથે, ૩-પ્રબળતાથી, આત્મપ્રદેશ બહાર નીકળીને ધા-કર્મનાશ જે યત્નમાં થાય તે યત્નને સમુદ્રીત કહેવાય. આમાં ઉદીરણાથી કર્મ ઉદયાવલિકામાં પેસી ઉદય પામી નાશ પામે.
૧. વેદના સમુદ્યાત-જ્યાં અત્યંત અશાતાએ વ્યાકુલ આત્મા આત્મપ્રદેશોને બહાર કાઢી ઉદરાદીના પોલાણ અને ખભાદિના આંતરાપૂરી શરીરની ઉંચાઈ પ્રમાણ દંડાકાર થાય તે આમાં અશાતાની ઉદીરણા ૨. કષાય૦ માં કષાયવ્યાકુલ આત્મા... ૩ મરણo જેથી મરણ પૂર્વે અંતર્મુહૂર્ત વ્યાકુલ આત્મા આત્મપ્રદેશને ઠેઠ નવો જન્મ લેવાના સ્થાન સુધી ઉત્કૃષ્ટ અસંખ્ય યોજન લંબાવી કોઈક પુનઃસંકોચી પુનઃ લંબાવી, અંતુર્મ તેમ રહી મરે. આમાં આયુની ઉદીરણા ૪ વૈક્રિય- જ્યાં વૈક્રિય લબ્ધિ વિદુર્વે અને ઉત્કૃષ્ટ સંખ્યાત યોજન આત્મપ્રદેશને શરીર પ્રમાણ દંડાકારે લંબાવી વૈ0 નામકર્મને ઉદીરી અને વેદી વૈક્રિય પુદ્ગલો લઇ વૈ૦ શરીર રચે. ૫ આહારક-જ્યાં આહારક લબ્ધિ... . તૈક્સ - જ્યાં તે જોકે શીત લેશ્યા મૂકવા માટે તેજો લબ્ધિ... ૭. કેવળી. - વેદનીય, નામ, અને ગોત્રને આયુષ્યની સમાન સ્થિતિવાળા કરવા ચાર સમયમાં આત્મપ્રદેશને આખા લોકમાં વ્યાપ્ત કરી ચાર સમયમાં સંહરવાનો પ્રયત્ન.
Jain Education International
For Prival & Personal Use Only
www.jainelibrary.org