________________
કષાય-સર્વને ચારે કષાય.
લેશ્યા-ગતિર્યંચ મનુષ્યને દ ભવનપતિ, વ્યંતર, નારક, તેલકાય, વાઉકાય અને વિકલૈંદ્રિયને પહેલી ત્રણ લેશ્યા, બાકીના એકેંદ્રિયને ૪ (દેવમાંથી આવેલાને અપર્યાપ્તપણે તુર્ત તેજો વેશ્યા હોય તેથી), જયોતિષીમાં અને વૈમાનિક પહેલા બે દેવલોકમાં તેજો લેશ્યા, વૈ૦ ૩-૪૫ મામાં પદ્મ, અને ઉપર શુકલ.
ઈદ્રિય સ્પષ્ટ છે.
સમુદ્યાત-યુગલિક મનુષ્યને તથા સંમૂડમનુ તિર્યને વેટ,ક0,મ0, એ ૩, બીજા મનુષ્યોમાં યથાસંભવ ૭ માંથી, એમાં કેવલિને વેદનીયની ઉદીરણા નથી માટે વેવ સમુદ્યાત નહિ, નિર્વાણ વખતે દડાની જેમ જાય છે માટે મરણ સમુ0 નહિ, માત્ર કે સમુ હોય. ગ0 તિર્યંચ તથા દેવને ૫, નારક, વાઉં, ને ૪ - વૈ૦ સાથે બાકીના એકે વિકલેને પહેલા ૩.
દષ્ટિ-સાસ્વાદન સાથે કોઈક જીવ સંમૂતિર્ય, પંચેન્દ્રિયમાં ને વિક્લેન્દ્રિયમાં આવે, પછી મિથ્યાત્વી થાય. તેમાં સમ્યગુ અને મિથ્યા એમ બે દષ્ટિ . એકેન્દ્રિયમાં મિથ્યા દષ્ટિ. બાકીમાં ૩ દષ્ટિ. (કર્મગ્રન્થમતે પૃથ્વી અપવનમાં પણ સાસ્વાદન લઇને જાય..). | દર્શન-પાંચસ્થાવર, બેઈદ્રિયને, તેઈદ્રિયને ૧ અચક્ષુ દર્શન, ચતુરિન્દ્રિયને ૨-ચક્ષુ, અચલુ, તિર્ય, દેવ નારકને ૩-અવધિ સાથે, મનુષ્યને કેવળ દર્શન સાથે ૪ દર્શન.
Jain Education International
For Privata
Orsonal Use Only
www.jainelibrary.org