Book Title: Prakarana Dohan
Author(s): Bhuvanbhanusuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 170
________________ ખ્યાત દીપો અને સમુદ્રો મધ્યલોકમાં છે. અહીં જંબૂદ્વીપનું વર્ણન કરાશે. જબૂદ્વીપના પદાર્થો-૧ ખંડ (પરદ જોજન દર કલા પ્રમાણ ૧ ખંડની પહોળાઈ), ૨. જોજન (ક્ષેત્રફળ), ૩ વર્ષ (ક્ષેત્રો), ૪. વર્ષધર (પર્વતો), ૫ શિખર, ક તીર્થ (આરા) ૭ શ્રેણિ (વૈતાઢય પરનાં શહેરભવનોની પંક્તિ) ૮. વિજય (ચકવર્તીને જીતવાનાં ક્ષેત્ર). ૯. દ્રહ (સરોવર, કુંડ), ૧૦. નદીઓ-આ પદાર્થોનું વર્ણન તે સંગ્રહણી. ૧. ખંડો-થાળી જેવા ગોળ જંબૂદીપની ૧ લાખ જોજનની પહોબાઈને ૧૯૦એ ભાગતાં પ૨૬ જો૬ કલા (પ૨૬, જો૧/ જો =૧ કલા) આવે, તે ૧ ખંડ કહેવાય. એ ભરતક્ષેત્રની પહોળાઇ છે. લંબાઈ તો પૂર્વથી પશ્ચિમ સુધી. એવા કુલ ખંડો ૧૯૦ છે. તે આ રીતે - ભરત ક્ષેત્ર-પર્વત-ક્ષેત્ર-પર્વત એમ કુલ ૭ ક્ષેત્ર અને ૬ પર્વતમાં દક્ષિણથી ઉત્તર સુધીના ૧ લાખ જોજન સમાઈ જાય છે. ભરતથી ઉત્તર તરફ આગળ આગળના ક્ષેત્ર પર્વતો બમણા બમણા પહોળા, અને વચલા મહાવિદેહથી આગળ ઐરવત તરફના અર્ધા અર્ધા પહોળા છે. ઉ. જયંતદ્વાર ઐરવત વૈજયન્ત ) પૂ. વિજય દ્વાર ૫. મહા (મેરુ) વિદેહ, દ્વાર - ભરત દ. અપરાજિત દ્વાર Jain Education International For Privateliérsonal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218