Book Title: Prakarana Dohan
Author(s): Bhuvanbhanusuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 172
________________ ૩૨૪૫૪ પરિધિ=વિખંભના વર્ગ (Square)ની ૧૦ ગુણી સંખ્યાનું વર્ગમૂળ (કરણી). જબૂ૦પરિધિ (૧ લાખ x ૧ લાખ x ૧૦)=૩, ૧૬, ૨૨૭ યો-૩ ગાઇ-૧૨૮ ધo-૧૩૯૧૧૧૯ આંગળ. આ પરિધિ X ૨૫૦૦૦ =૭, ૯૦, ૫૪, ૯૪૧૫૦ વો-૧ ગાઠ-૧૫૧૫ ધ0-5 આંગળ એ જેબૂટ ક્ષેત્રફળ (ગણિતપદ) સાતસો નેવું ક્રોડ, છપ્પન લાખ, ચોરાણું હજાર, દોઢસો યોજન, એક ગાઉ, ૧૫૧૫ ધનુષ્ય, ૬૦ આંગળ (આ ચોરસ માપે સમજવું.) ૩. વાસ=વર્ષ= ક્ષેત્રો ભરતથી ઐરાવત સુધી સાત છે. એમાં ભરત, મહાવિદેહ અને ઐરાવત એ ત્રણ કર્મભૂમિ છે અને હિમવંત, હરિવર્ષ. રમ્યફ, હિરણ્યવંત એ ૪ તથા ૨ દેવકુર-ઉત્તરકુરુ મેરુની ઉત્તર-દક્ષિણે (મહાવિદેહમાં) એમ ૬ અકર્મભૂમિ છે. ક્ષેત્રોના નામ અનાદિ છે, અને તેના અધિષ્ઠાયક દેવો પણ તેજ નામે હોય છે. ૪. પર્વતો:કયાં છે? ઉંચાઇયો જાઇ (પહોળાઈ) યો ૩૪ વૈતાઢય | ભરત-ઐરાવત ૨૫ | ૫૦ શ્રેતરૂપાના લંબચોરસ | મધ્યે ૧-૧ ને મહાવિદેહ વિજ્યોમાં ૩૨ પર્વતો વર્ણ -- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218