________________
૩૨૪૫૪
પરિધિ=વિખંભના વર્ગ (Square)ની ૧૦ ગુણી સંખ્યાનું વર્ગમૂળ (કરણી).
જબૂ૦પરિધિ (૧ લાખ x ૧ લાખ x ૧૦)=૩, ૧૬, ૨૨૭ યો-૩ ગાઇ-૧૨૮ ધo-૧૩૯૧૧૧૯ આંગળ. આ પરિધિ X ૨૫૦૦૦ =૭, ૯૦, ૫૪, ૯૪૧૫૦ વો-૧ ગાઠ-૧૫૧૫ ધ0-5 આંગળ એ જેબૂટ ક્ષેત્રફળ (ગણિતપદ) સાતસો નેવું ક્રોડ, છપ્પન લાખ, ચોરાણું હજાર, દોઢસો યોજન, એક ગાઉ, ૧૫૧૫ ધનુષ્ય, ૬૦ આંગળ (આ ચોરસ માપે સમજવું.) ૩. વાસ=વર્ષ= ક્ષેત્રો ભરતથી ઐરાવત સુધી સાત છે. એમાં ભરત, મહાવિદેહ અને ઐરાવત એ ત્રણ કર્મભૂમિ છે અને હિમવંત, હરિવર્ષ. રમ્યફ, હિરણ્યવંત એ ૪ તથા ૨ દેવકુર-ઉત્તરકુરુ મેરુની ઉત્તર-દક્ષિણે (મહાવિદેહમાં) એમ ૬ અકર્મભૂમિ છે. ક્ષેત્રોના નામ અનાદિ છે, અને તેના અધિષ્ઠાયક દેવો પણ તેજ નામે હોય છે. ૪. પર્વતો:કયાં છે? ઉંચાઇયો જાઇ
(પહોળાઈ) યો ૩૪ વૈતાઢય | ભરત-ઐરાવત ૨૫ | ૫૦ શ્રેતરૂપાના લંબચોરસ | મધ્યે ૧-૧ ને
મહાવિદેહ વિજ્યોમાં ૩૨
પર્વતો
વર્ણ
--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org