________________
કૃષ્ણ દ્વિગુણ કૃષ્ણ... યાવત્ કોઈ અનંત ગુણ કૃષ્ણ.
કાળ-નવાને જાનું કરે છે. વર્તના, પરિણામ, ક્રિયા અને પરાપરત્વ એ કાળનો ઉપકાર છે. વર્તના=સર્વ પદાર્થોનું તે તે સમયે ઉત્પન્યાદિ રૂપે હોવું તે પરિણામ=બાળ યુવાન વગેરે ભિન્ન ભિન્ન અવસ્થા. કિયા પરિણામનું રૂપાન્તર; તે ત્રણ રીતે થાય (૧) પ્રયોગ ઉત્પાદ-પ્રયત્નથી સાધ્ય, (૨) વિગ્નસા ઉત્પાદ - કુદરતી નિર્માણ. જેમ ઈન્દ્રધનુષનું, (૩) મિશ્ર ઉત્પાદ, જેમ ઘડાદિનો, પરત્વ=મોટાપણું, જુનાપણું અપરત્વ-નાનાપણું, નવાપણું,
“किमिदं भंते ! कालो त्ति पवुच्चइ ? गोयमा ! जीवा चेव अजीवा વેવ' એ સૂત્રના અનુસાર કાળ એ સ્વતંત્ર દ્રવ્ય નથી કિંતુ જીવ અજીવનાં વર્તનાદિ પર્યાયરૂપ છે. પર્યાય પણ કથંચિત દ્રવ્યથી અભિન્ન હોવાના હિસાબે કાળને દ્રવ્ય કહી શકાય, પણ સ્વતંત્ર દ્રવ્ય નહિ; એથી દ્રવ્યો કુલ પાંચ જીવ ધર્મા વગેરે – એમ કેટલાક કહે છે.
બીજા કહે છે કાયમી ! છે ના પન્નતા તે નહીં-ધુમ્મ. માસૂમ ય' એ વચનથી કાળ એ પણ એક સ્વતંત્ર દ્રવ્ય છે, જેનાં સમય, આવલિકા વગેરે વિશેષો છે, વિશેષો કોઈ સામાન્યમાં અનુવિદ્ધજ હોય. તુઓના વિભાગ, ગર્ભાદિની નિયમિતતા વગેરે પણ કાળને આભારી છે. એ કાળ દ્રવ્ય મનુષ્યક્ષેત્ર – વ્યાપી છે. લાગે છે કે વ્યવહારનયથી કાળ દ્રવ્યરૂપ, ને નિશ્ચયથી ઉપર કહ્યું તેમ વર્તનાદિ પર્યાય સ્વરૂપ છે.
Jain Education International
For Priva ed Personal Use Only
www.jainelibrary.org