________________
અંગે પૂછવાની પ્રવૃત્તિ. ૧૦ મા ગુણ સુધી. ૧૩. પ્રાતત્યકી-જીવ કે જડને આશ્રયીને થતા રાગાદિથી આ ક્રિયા લાગે. ૧૪. સામંતોપનિપાતિકી-પોતાના ઘોડા, નાટક, કૌતુકાદિ જોવા ચારે બાજુથી લોક ઉલટી પડે અને પ્રશંસા-નિંદા કરે તેથી હર્ષ વૈષ અથવા ઉઘાડા રાખેલા વૃતાદિના વાસણમાં ત્રસ જીવોનું એકસામટું આવી પડવું. આ અને પછીની ૧૫ થી ૧૭મી ક્રિયા પમા ગુણ સુધી ૧૫. નૈસૃષ્ટિક-જીવાજીવનું યંત્રથી કાઢવું, ફેંકવું,-કુવામાંથી પાણી, ધનુષમાંથી બાણ વગેરે. યોગ્ય શિષ્યને ગુરુ કાઢી મૂકે, કે નિર્દોષ આહાર-પાણીને વિના કારણ પરઠવે તે અથવા ઐશસ્ત્રિકી-રાજાદિના આદેશે હંમેશાં શસ્ત્રાદિ સજી રાખવા તે. ૧૬. સ્વસ્તિકી-કુતરા વગેરે જીવથી કે અજીવ શસ્ત્રથી જાતે બીજાને મારવા તે. ૧૭. આજ્ઞાપનિકી કે આયનિકી-જીવને કે અજીવને સાવદ્ય આજ્ઞા કરવાથી કે એની પાસે કંઈ મંગાવવાથી. ૧૮, વિદારશિકી-જીવ કે અજીવને ફાડવાથી, સામાનું હૃદય ભેદાય તેવા ટોણાં, કલંક કે સમાચાર આપવાથી આ ક્રિયા લાગે. વિતારણિકી જીવાજીવ અંગે ઠગવાની. ૯ મા ગુણ૦ સુધી. ૧૯, અનાભોગિકી-અનુપયોગ-પ્રમાર્યા વિના કંઈ લેવું મુકવું તે અનાયુકતાદાન, અનુપયોગે પ્રમાર્જવું તે અનાયુકતપ્રમાર્જના. ૧૦ મા સુધો. ૨૦ અનવકાંક્ષપ્રત્યયિકી-સ્વ પર હિતને અવગણી આલોક પરલોક વિરૂદ્ધ આચરણ ૯ મા સુધી. ૨૧. પ્રાયોગિકીગૃહસ્થનો મન, વચન, કાયાનો શુભાશુભ વ્યાપાર. ૨૨. સમાદાન
૧૧૪ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org