________________
લીધે), સ્ત્રી (રૂપ-શોભા-વિલાસાદિ સહજ દેખાઇ જવાથી) ચર્યા (વિહાર ગોચરી), નૈષેબિકી (સ્મશાનાદિમાં કાયોત્સર્ગ) અથવા નિષદ્યા (આસન) પરીષહ, શય્યા, આક્રોશ, વધ, યાચના, અલાભ, રોગ, તૃણસ્પર્શ, મળ, સત્કાર, પ્રજ્ઞા (આ બેથી થતા દર્પને દબાવવો), અજ્ઞાન, સમ્યક્ત (જિનવચને શંકા ન કરવી) આ ૨૨માં અજ્ઞાન અને પ્રજ્ઞા એ જ્ઞાનાવરણના ઉદય કે ક્ષયોપશમથી; સમ્યએ દર્શનમોહoથી. અલાભ એ અંતરાયથી. આક્રોશ, અરતિ, સ્ત્રી, નૈવિકી, અચલ, યાચના, સત્કાર એ ચારિત્રમોહ ના ઉદયથી, બાકીના ૧૧-વેદનીયના ઉદયે થાય.
૧૦ યતિધર્મ-ક્ષમા અસહિષ્ણુતા) મૃદુતા, સરલતા, મુક્તિ (નિર્લોભતા), તપ (બાહ્ય-અત્યંતર), સંયમ (પ્રાણીદયા, ઈદ્રિયનિગ્રહ) સત્ય, શૌચ (અચૌર્ય કે મનની પવિત્રતા) બ્રહ્મચર્ય, અકિંચન્ય (અપરિગ્રહ).
૧૨ ભાવના-૧ જગતના પદાર્થો અનિત્ય છે; ૨. અશરણપાપના ઉદયમાં કોઈ બચાવતું નથી. ૩ સંસાર ૮૪ લાખ યોનિમય ભયંકર છે, શત્રુ મિત્ર થાય છે, મિત્ર શત્રુ થાય છે. ૪. એકવ-જીવ એકલો જન્મે છે, એકલો પોતાના કર્મનાં ફળ ભોગવે છે, એકલો મરીને પરલોક જાય છે. ૫. અન્યત્વ-બીજાઓ, કુટુંબ, ધન, યાવત્ શરીર પણ પોતાનાં નથી. ૬. અશુચિત્વ-શરીરની ઉત્પત્તિ, સ્વરૂપ અને પરિણામ અપવિત્ર છે, માટે શરીર દમવા યોગ્ય છે. ૭. આશ્રવ-ઈઢિયાદિ આશ્રવો
૧૧૯ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org