________________
અજ્ઞાન
ગતિ
વેદ
-૨૪ દ્વારને સહેલાઈથી યાદ રાખવા અનુકૂલ વિભાગશરીર ! સંજ્ઞા ૪ દષ્ટિ ઉપપાત અવગાહના કષાય દર્શન ચ્યવન સંઘયણ લેયા જ્ઞાન
સ્થિતિ સંસ્થાન સમુદ્યાત
કિમાધાર ઈદ્રિય યોગ ઉપયોગ પર્યાપ્તિ
સંજ્ઞા ૩ આગતિ - ૨૪ કારોની સમજૂતી.
શરીર ૫-૧. ઔદારિક (૧) ઉદાર ગુણવાળું (i) તીર્થંકર દેવો, ગણધર મહારાજ વગેરેને હોવાથી, (ii) મોક્ષ, ચારિત્ર અને અનંત લબ્ધિઓનું અનન્ય સાધન; અથવા (૨) ઉદાર (સ્થૂલ) પુદ્ગલવાળું, કે (૩) સૌથી વધારે સહજ ઉંચાઇ (દસ હજાર યોજન) વાળું. ૨. વૈક્રિયઃ(i) વિવિધ ક્રિયાવાળું (નાનું, મોટું, ભારે, અદશ્ય, અનેક, વગેરે થઈ શકે), (ii) વિશિષ્ટ ક્રિયાવાળું (અદ્ભુત-સૂક્ષ્મ પુદ્ગલનું, સુંદર, સાધિક લાખ જોજનનું થઈ શકે) ૩. આહાર-વિચરતા તીર્થકર દેવની ઋદ્ધિ જોવા કે સંશય પડે ત્યારે આહારક લબ્ધિવાળા ચૌદ પૂર્વધર મુનિઓ વૈક્રિય કરતાંય અતિ દેદીપ્યમાન અને સૂક્ષ્મ પુદ્ગલોનું આ શરીર બનાવે છે. સ્થૂલ ઔદારિક પુદ્ગલોના પર્વતોની વચમાંથી પણ અસ્મલિતપણે પસાર થઈ જાય છે, આ શરીર અને મૂળ શરીરની વચમાં અખંડ આત્મપ્રદેશો વિસ્તૃત છે. ૪. તૈજસ-બાહ્ય શરીરમાં ગરમી અને પેટમાં Jain Education International For Private Eersonal Use Only www.jainelibrary.org