________________
૨૫ ક્રિયા - ૧ કાયિકી-(i) અવિરતિને કાયાનો સાવદ્ય વ્યાપાર એ અનુપરત કાયિકી, અને (i) પ્રમત્ત સાધુને શુદ્ધ ઉપયોગ વિનાની ઇન્દ્રિય કે કાયાની પ્રવૃત્તિ એ અનુપયુકત કાયિકી. ૨. અધિકરણિકી-(i) સંયોજના - શસ્ત્રના અવયવ જોડવા તે (i) નિર્વર્તના - નવું શસ્ત્ર બનાવવાની ક્રિયા, (અધિકરણ = જીવઘાતક વસ્તુ કે પ્રવૃત્તિ) અથવા પશુ બંધ વગેરે. પ્રાષિકી-(i) જીવ કે (i) અજીવ પર દ્વેષ. ૪. પારિતાપનિકી-(i) સ્વહસ્તે કે (m) પરહતે સ્વ કે પરને સંતાપ ઉપજાવવો. ૨-૩-૪ થી ક્રિયાઓ મા ગુણ સુધી હોય. ૫. પ્રાણાતિપાતિકી
સ્વતઃ કે પરતઃ પ્રાણનાશ, ૫ મા ગુણ સુધી. આરંભિકી-ખેતી વગેરે કે (i) જીવ કે. (ii) અજીવ ચિત્રાદિના ઘાત થાય તેવી પ્રવૃત્તિ દ ઠા સુધી ૭. પારિગ્રહિકી-મમત્વ ભાવે (i) જીવ, કે (i) જડ વસ્તુનો સંગ્રહ કરવો ૫ મા ગુણ૦ સુધી. ૮. માયાપ્રત્યયિકી-(પ્રત્યયઃ નિમિત્ત) (i) આત્મભાવવંચન પોતાનો અંદરનો ભાવ છુપાવી માયાથી બહાર બીજી બતાવવું, (ii) પરભાવવંચન-જુઠા સાક્ષીલેખ કરવા આદિ, ૭મા ગુણ સુધી, ૯. મિથ્યાદર્શનપ્રત્યયિકી-સર્વજ્ઞના કથનથી (i) ઓછુંવત્તું કે (i)તદ્દન વિરૂદ્ધ માનીને કરાતી પ્રવૃત્તિ (દેશથી કે સર્વથા અશ્રદ્ધા) ૩ જા ગુણ૦ સુધી. ૧૦ અપ્રત્યાખ્યાનિકી-(i) સજીવ અને (ii) નિર્જીવ વસ્તુ સંબંધી ત્યાગની પ્રતિજ્ઞા (વિરતિ) અને ત્યાગ ન હોવો તે ૧૧. દષ્ટિકી - ૧૨. સ્મૃષ્ટિકી કે પૃષ્ટિકી - જીવ કે અજીવને રાગાદિવશે દેખવાની સ્પર્શ કરવાની કે તે
Jain Education International
૧ ૧ ૩ For Private & Personal Use Only
www.jainelibrary.org