________________
૧૨ (હિંસાદિ પ+૧ રાત્રિભોજન+૫ ઈન્દ્રિય+૧ મન), ૧૬ કષાય, ૯ નોકષાય, ૧૫ યોગ. તત્ત્વાર્થકાર પ્રમાદને પણ અધિક ગણી મૂળ ૫ બંધ હેતુ કહે છે. ૬ઠ્ઠા અને ૭ મા ગુણઠાણા વચ્ચે બંધમાં ફરક પ્રમાદથી પડે
છે.
જો કે સામાન્યતઃ પ્રતિસમય જીવ આયુષ્ય સિવાય સાતે કર્મ બાંધે છે. પરંતુ અમુક અમુક આશ્રવની પ્રધાનતાએ તે તે કર્મના સ્થિતિરસ વિશેષ પ્રકારે બંધાય છે. એવા જુદા જુદા આશ્રવ નીચે મુજબ
જ્ઞાનાવરણના આશ્રવ-જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધનોની આશાતના, ઉપઘાત, ઈર્ષા, દ્વેષ, અંતરાય, અપલાપ. વિનિનવ पैशून्याशातनाघातमत्सराः ।।
દર્શના ના - દર્શન વગેરેનું ઉપર પ્રમાણે.
શાતાવેદનીયના. - દેવપૂજા, ગુરુપાસ્તિ, પાત્રદાન, દયા, ક્ષમા સરાગસંયમો, દેશસંયમાડકામનિર્જરા . બાલતપ, શૌચ (તૃષ્ણાનાશ).
અશાતા વે ના - સ્વપરને દુઃખ શોક વધાસ્તાપાશ્ચન્દને પરિદેવનમ્' (વિલાપ).
દર્શનમોહનીયના - વીતરાગ-શાસ્ત્ર-સંઘ-ધર્મ-સંઘના ગુણો અને સર્વ દેવોની નિંદા, સર્વજ્ઞતા-મોક્ષ-દેવાધિદેવનો અપલાપ, ધાર્મિક દૂષણ, ઉન્માર્ગ દેશના, અતત્ત્વનો આગ્રહ, અસંયત પૂજા, ગુર્નાદિનું અવમાન વગેરે.
૧૧.૬ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org