________________
સ્પર્શી રહેવામાં બા. સૂ) કાલપુ૬ કાળ જાય. સર્વ રસબંધના અધ્યવસાય સ્થાનકને મરણે સ્પર્શી રહેવામાં ભાવપુદ્ગલ,
છ એ દ્રવ્યોમાં કોણ કોણ ?”૧ પરિણામિ, ૨ જીવ, ૩ મુત્ત, ૪ સપએસા, ૫ એક, ૬ ખિત્ત, ૭ કિરિયા, ય ૮ નિચ્ચે, ૯ કારણ. ૧૦ કત્તા, ૧૧ સવગય ઇયર, ૧૨ અપૂવેસે. “ છે કે નથી એનો વિચાર -
પરિણામી=ગતિ વગેરે પરિણામ (અન્યધર્મ, અન્ય અવસ્થા)ને પામે છે. જીવ અને પુદ્ગલ પરિણામી છે, બાકી ચાર દ્રવ્યો અપરિણામી. જીવ પરિણામના ૧૦ પ્રકારઃ- દેવાદિગતિ, ઈદ્રિય, કષાય, વેશ્યા, યોગ, ઉપયોગ, જ્ઞાન દર્શન, ચારિત્ર અને વેદ. અજીવપરિણામના ૧૦ પ્રકારઃ- ગતિ, આકૃતિ, બંધન, (જોડાવું), ભેદ (વિખરાવું), અગુરુલધુ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ.
જીવ-જીવ દ્રવ્ય જીવ છે, બાકી પાંચ અજીવ. મૂર્તરૂપી. પુદ્ગલ મૂર્ત છે, બાકી પાંચ અમૂર્ત, સપ્રદેશ પ્રદેશવાળા પાંચ દ્રવ્ય છે; માત્ર કાળ અપ્રદેશી ચે.
એક:- ઘર્મા, અધર્મા, આકાશા, એ એકેક છે, બાકી અનેક (અનંત)
ખિત્ત - આકાશ એ ક્ષેત્ર (આધાર) છે, બાકી પાંચ ક્ષેત્રી (રહેલાં) છે.
સક્રિય - (ગત્યાદિક્રિયાવાળા) જીવ અને પુદ્ગલ. બાકી ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org