________________
ડાળીયા વગેરે) ખજુર, ખારેક, નાળીયેર, મેવો, કેરી આદિ ફળો
૪ સ્વાદિમ=(i) દ્રવ્યોને અને તેના રસાદિ ગુણોને જે સ્વાદ પમાડે તે. (ii) રાગદ્વેષ રહિત જેનું આસ્વાદન કરનાર સંયમીને સંયમ ગુણોનો આસ્વાદ કરાવે તે. (iii) જેનું આસ્વાદન પોતાના માધુર્યાદિ ગુણોનો નાશ કરે (સામ-સાતિ તિ)
સુંઠ, હરડે, બહેડાં, પીપર, મરી, જીરૂં, અજમો, જાયફલ, જાવંત્રી, કાથો, ખેરવટી, જેઠીમધ, કેસર, નાગકેસર, તમાલપત્ર, એલચી, તજ, લવિંગ, બીડલવણ, અજમોદ, પીપરીમૂલ, ચિણિકબાલ, મોથ, કપૂર, બાવળ, ધાવડી, ખેર, ખીજડાની છાલ અને પત્ર, સોપારી, હિંગ, જવાસામૂળ, બાવચી, તુલસી, સંચળ, તંબોલ, વરીયાલી, સુવા, વગેરે સ્વાદિમમાં ગણાય. જીરૂ એ સ્વાદિમ કે ખાદિમ એમ બે મત છે. અજમાને પણ કેટલાક ખાદિમ કહે છે. મધ, ગોળ, ખાંડ, સાકર પણ સ્વાદિમમાં ગણાય, પણ તૃપ્તિકા૨ક હોવાથી દુવિહારમાં ન કલ્પે. અનાહારી
એ ચઉવિ૰ કે મુક્રિસહિયં આદિ સંકેત પચ્ચક્ખાણ કર્યા પછી અશન પાન વગેરે ચારે આહારના ત્યાગના પચ્ચક્ખાણ કાળમાં ઔષધના કારણે લેઇ શક્રય, ઉપર પાણી ન વપરાય. તે આ
લિંબડાના અંગ, ગોમૂત્રાદિમૂત્ર, ગળો, કડ્ડ, કરીયાતુ, અંતિવિષ, રાખ, ચીડ, હળદર, ઉપલેટ, વજ, ત્રિફળા (હરડે, બહેડા,
૧
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org