________________
એકાશનનું એકા. બેઆ. એકલ=૩
પાણસ્સ છ આગારનું
૫ દેસાવ અથવા સાંજના ૧ ભેદ=કુલ ૨૧ ભેદ
એવી રીતે ઉપવાસના પાંચ સ્થાનઃ-ચઉત્થડભત્ત કે અભત્તથી
૩૪ અભત્ત+નમુ આદિ અને આઠ સંકેતનું + પાણસ + દેસાવ +
૫ સાંજનું.
-મધ્ય પચ્ચખ્ખાણમાં સૂરે ઉગ્ગએ અને વોસિરાઈ ન કહેવું, એ પૂર્વાચાર્યોથી ચાલી આવતી કરણ વિધિ છે.
તિવિ. ઉપવાસ એકાશન આદિમાં પાણસ્સનો આગાર હોય,
દુવિ. અચિત્ત જલા એકાશન આદિમાં કે છૂટામાં પાણસ્સનો આગાર હોય
ઉપવાસ, આંબેલ, નીવિ એ ચઉવિહાર કે તિવિહારજ હોય.
એકાશને કારણે દુવિ પણ હોઈ શકે તેમાં અચિત્તનો નિયમ નહિ (શ્રાદ્ધવિધિ - નીવિ અપવાદે દુવિ પણ હોય)
પોરિસી, તિવિ કે ચઉવિ ગૃહસ્થને કારણે દુવિદ પણ. ગાઢ કારણે મુનિને પણ (પંચાલકજી)
નમુક્કારસહિયં ચઉવિ જ હોય, કેમકે એ ગઇરાતના ચઉવિ. ના તીરણ રૂપ છે.
Jain Education International
For Private.ersonal Use Only
www.jainelibrary.org