SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ એકાશનનું એકા. બેઆ. એકલ=૩ પાણસ્સ છ આગારનું ૫ દેસાવ અથવા સાંજના ૧ ભેદ=કુલ ૨૧ ભેદ એવી રીતે ઉપવાસના પાંચ સ્થાનઃ-ચઉત્થડભત્ત કે અભત્તથી ૩૪ અભત્ત+નમુ આદિ અને આઠ સંકેતનું + પાણસ + દેસાવ + ૫ સાંજનું. -મધ્ય પચ્ચખ્ખાણમાં સૂરે ઉગ્ગએ અને વોસિરાઈ ન કહેવું, એ પૂર્વાચાર્યોથી ચાલી આવતી કરણ વિધિ છે. તિવિ. ઉપવાસ એકાશન આદિમાં પાણસ્સનો આગાર હોય, દુવિ. અચિત્ત જલા એકાશન આદિમાં કે છૂટામાં પાણસ્સનો આગાર હોય ઉપવાસ, આંબેલ, નીવિ એ ચઉવિહાર કે તિવિહારજ હોય. એકાશને કારણે દુવિ પણ હોઈ શકે તેમાં અચિત્તનો નિયમ નહિ (શ્રાદ્ધવિધિ - નીવિ અપવાદે દુવિ પણ હોય) પોરિસી, તિવિ કે ચઉવિ ગૃહસ્થને કારણે દુવિદ પણ. ગાઢ કારણે મુનિને પણ (પંચાલકજી) નમુક્કારસહિયં ચઉવિ જ હોય, કેમકે એ ગઇરાતના ચઉવિ. ના તીરણ રૂપ છે. Jain Education International For Private.ersonal Use Only www.jainelibrary.org
SR No.001340
Book TitlePrakarana Dohan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Principle
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy