________________
દિવસચરિમં મુનિને ચવિ જ. અને ગૃહસ્થને તિવિ દુવિ
ભવચરિમં તિવિ કે ચઉવિ હોય. -એકલઠાણ ચઉવિ જ. દ્વાર-૩. આહાર=૧ એકલું પણ જે ક્ષુધા સમાવી શકે તે. (અશન, પાન, ખાદિમ, સ્વાદિમ.)
પણ.
૨ આહારમાં ભળ્યું ન ભળ્યું છતાં જે આહારમાં સ્વાદ આપી શકે તે (લુણ, હિંગ, જીરૂં, તંબોલમાં કાથો, પાણીમાં કપુર)
૩ સુધિત ક્ષુધા શમાવવા જે પંક જેવું નીરસ પણ કોઠામાં નાખે તે. (માટી)
૧ અશન-મગ આદિ કઠોળ, ભાત (કૂર) ઘઉં, સાથવો (શેકેલા મગ) જીવારનો લોટ, માંડા (પૂડા, પોળી, રોટલી, રોટલો) દૂધ, દહીં વગેરે, ખાજાં આદિ પકવાન્ન રાબ ભેંસ આદિ. સર્વે શાક વગેરે ક્ષુધા શમાવે તે. ૨ પાન-કાંજી (છાસની આશ), જવનું-ધઉં-ચોખા-કોદ્રવ-આદિનું ધોવણ, કૈરાનું ધોવણ, ચીભડા આદિની અંદર રહેલાં પાણી, કે એનું ધોવણ, મદિરાનું પાણી (આસવ સરકો) વગેરે, -તિવિહારમાં કર્પૂરાદિથી અમિશ્રિત શુદ્ધ જલ કલ્પે. (નાળીયેરનું પાણી, શેલડીનો રસ, છાશ વગેરે અશનમાં ગણાય.)
૩ ખાદિમ=ક્ષુધાની પૂર્ણ શાન્તિ ન કરે પરંતુ કાંક સંતોષ કરે તે. કોઠવડી, આમળાગંઠી, આંબાગોળી, શેકેલા ધાન્ય (મમરા, પોંક, ચણા
૪૬
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org