________________
(ઉપવાસમાં બેવાર ભોજનનો ત્યાગ હોઈ અભત્ત કહેવાય, અને આગળ પાછળ એકાસણ હોય તો કુલ ચારવાર ભોજનનો ત્યાગ થવાથી ચતુર્થભક્ત કહેવાય. પરંતુ આગળ, છઠ્ઠ વગેરેની આસપાસ એકાટ ન હોય તોય છઠ્ઠભત્ત, અઠ્ઠમ. દશમ ની સંજ્ઞા રૂઢ છે. એકાશન કરી ઉઠયા પછી દિવસ ચરિમ તિવિહાર કરવાથી ૮ માંથી ૪ આગાર (સાગારિયા ............ પારિફ) નો સંક્ષેપ થાય છે એ લાભ.)
દ્વાર - ૨ ઉચ્ચાર વિધિ ૪- ઉગ્ગએ સૂરેનમુo, ઉગ્ગએ સૂરે, પોરિસીએ, સૂરઉગ્ગએ પુરિમદ્ર, સૂરેઉગ્ગએ અભદ્ધ, અથવા ગુરૂપચ્ચખ્ખાઈ, વોસિરઇ કહે; શિષ્ય-પચ્ચખામિ વોસિરામિ-કહે છે. વયોમિથે પHUાં રપમા વંનપાછળ =(પચ્ચખ્ખાણ ધારેલું પ્રમાણ પાઠનો ફેરફાર એ પ્રમાણ નહિ.)
ઉચ્ચાર સ્થાન ૫
નમુપોરિસી, આદિનું નમુ+પોરિસી+સાઢ+પુરિ+અવ
+સંકેત ૧૩ ભેદ
વિગઈઓ. વિગ+નીવિ+આંબે-૩
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org