________________
અંતરે પુરી થાય.
કોને કેટલી પર્યામિ ?- એકેંદ્રિયને શ્વાસોશ્વાસ સુધીની ૪, વિલેંદ્રિય અને અસંગ્નિ પંચેદ્રિયને ભાષા સાથે ૫, અને સંજ્ઞિને મન સાથે ૬ પર્યાપ્તિ હોય છે. જે જે જીવ અપર્યાપ્ત નામકર્મના ઉદયે પોતપોતાને યોગ્ય પર્યાપ્તિ પુરી ન કરી શકે અને મરી જાય એ લબ્ધિઅપર્યાપ્તા કહેવાય; અને જે પર્યાપ્તનામકર્મના ઉદયે નક્કી પુરી કરવાના છે પણ હજી પુરી કરી નથી ત્યાં સુધી કરણ-અપર્યાપ્ત કહેવાય. દેવતા નારકી કરણ અપર્યાપ્તા હોય, પણ લબ્ધિ અપર્યાપ્તા નહિ. લબ્ધિ અપર્યાપ્તાને પણ પહેલી ત્રણ પર્યાપ્તિ તો પૂરી થાય; કેમકે ઇન્દ્રિય પર્યાપ્તિની સમાપ્તિ વિના પરભવનું આયુષ્ય ન બંધાય.
૧૦ પ્રાણ-પ ઇન્દ્રિય + ૩ મન, વચન, કાયબલ + ૧ શ્વાસોચ્છવાસ + ૧ આયુષ્ય એકેંદ્રિયને ૧ સ્પર્શનેંદ્રિય + ૧ કાયબલ + ૧ શ્વાસો. + ૧ આયુ = ૪ પ્રાણ પછી બે ઇન્દ્રિય વગેરેને ૧ વચનબલ સાથે એકેક ઇન્દ્રિય વધવાથી ૬-૭ ૮-૯ (અસંજ્ઞિ પંચે. ને), અને સંજ્ઞિ પંચંદ્રિયને મન બલ વધવાથી ૧૦ પ્રાણ હોય છે.
દરેક ઇન્દ્રિય ૨ પ્રકારે – ૧ દ્રવ્યેઢિય, ૨ ભાવેદ્રિય. દ્રવ્યેદ્રિયના ર ભેદ-૧. નિવૃત્તિ, ૨ ઉપકરણ નિવૃત્તિ (રચના, આકાર) ૨. ભેદ – ૧. બાહ્ય જુદી જુદી જાતની, અને ૨ અભ્યત્તર શ્રોત્રાદિમથી કદંબપુષ્પ-મસૂર-અતિમુક્ત પુષ્ય-અસ્ત્રો અને અનિયત આકાર વાળી અને
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org