________________
થયું માટે હવે ભોજન કરીશ' એ રીતે) ૬ આરાહિયં (પૂર્વોક્ત રીતે પચ્ચ૰ ભાષ્યની બધી વિધિ અથવા પાંચે શુદ્ધિ સાચવીને.)
અથવા શુદ્ધિ ૬(૧) શ્રદ્ધા શુદ્ધિ -
(૨) જ્ઞાન શુદ્ધિ
-
(૩) વિનય શુદ્ધિ - (૪) અનુભાષણ શુદ્ધિ
(૬) ભાવ શુદ્ધિ -
શાસ્ત્રે જે પચ્ચ૰ જે રીતે, જે અવસ્થામાં, જે કાળે કરવાનું કહ્યું છે, તે પચ્ય તે રીતે, તે અવસ્થામાં, તે કાળે કરવું યોગ્ય છે' તેવી સચોટ
શ્રદ્દા.
પચ્ચનું સ્વરુપ, અને કઇ રીતે, કઇ અવસ્થામાં, ક્યા કાળે થઇ શકે તે જાણવું. ગુરુને વંદન કરવા પૂર્વક પચ્ચ૰ કરવું -ગુરુ પચ્ચ૰ ઉચ્ચરાવે તે સાથે પોતે મનમાં આલાવો બોલે અને તે તે સ્થાને ‘પચ્ચક્ખામિ' ‘વોસિરામિ' કહે.
(૫) અનુપાલન શુદ્ધિ -વિષમ સંકટ આવી પડે પણ પચ્ચ૰ ન ભાંગતા
સમ્યક્ પાળવું.
આ લોકમાં ચક્રવર્તી આદિના સુખની, પરલોકના દેવાદિ સુખની અભિલાષા (નિયાણું) રહિત, કોઇ પ્રકારના રાગ દ્વેષ વિના, માત્ર કર્મક્ષયાર્થે પચ્ચ કરવું, ને પૂર્ણ પાળવું.
Jain Education International
For Private Personal Use Only www.jainelibrary.org