________________
અલગ કરે, છતાં કિંચિત્ અંશ રહી જાય તોય એ રોટલી વાપરતાં એ વિગયના ત્યાગીને પચ્ચ. ભંગ નહિ. (આ આગાર મુનિને માટે છે.) પડુચ્ચમક્ષિએણ - પહુચ્ચ=સર્વથા લુખાની અપેક્ષાએ કિંચિત્ પ્રક્ષણ=સ્નેહવાળું કર્યું હોય, કે રોટલી કુણી કરવાને ઘી આદિનો કણક આદિમાં હાથ દે, તો તેવી અલ્પલેપવાળી રોટલીથી નીવિ. પચ્ચ નો ભંગ નહિ. (આ આગાર પણ મુનિ માટે છે.)
તિવિહારના પચ્ચક્ખાણમાં કેવળ શુદ્ધ પાણી ન મલે, છતાંય બીજા પાણી લ્યે છે એથી લેવેન વા વગેરે આગાર,
નેવેળ - અનાજ ધોયેલું, ડહોળ અને દાણાવિનાનું, એવું નીતર્યું ઓસામણ, ખજુર, આંબલી કે દ્રાક્ષાદિનું નીતર્યું ચોખ્ખું પાણી (ભાજનને કંઇક ચીકણું કરે માટે લેપકૃત્)
અનેવેળ-સોવી૨-કાંજી (છાછની આશ) ઇત્યાદિ અલેપકૃત મચ્છે”- ત્રણ ઉકાળાવાળું નિર્મલ જલ, ફલાદિના ધોવણ કે ફલાદિના નિર્મલ અચિત જલ. નદુત્તે-તલનું કે તંદુલનું ધોવણાદિ ગ ુલ જલ, સસિથે-સિન્થ દાણો. રંધાયેલ દાણો રહી ગયેલું ઓસામણ, તેવુંજ તિલોદક તંદુલોદક ઉત્સ્વદિમ જલ=૧. પિષ્ટજલ (પલાળેલા લોટનું કોહ્યા પહેલાનું પાણી), ૨. પિષ્ટધોવણ (લોટ ખરડાયેલ હાથ કે ભાજન ધોયાનું પાણી) લોટના કણવાળું.
પર
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org