________________
આઉંટણ -
ગુરુ અમ્મુ - પારિટ્ટા -
હાથ પગ વગેરે સંકોચતા પસારતા.
ગુરુ કે વડીલ પાહુણા પધારે ત્યારે ઉભા થતા. વિધિગૃહીત વિધિભુક્ત આહારમાંથી વધતા ગુરુની આજ્ઞાએ ઉપવાસાદિવાળાને વાપરવું પડે. ચોવિ ઉપ ને આ આગાર છે, છતાં એને પારિકા નથી અપાતું, કેમકે હાલ પાણીનું પારિકા કરવાની પ્રવૃત્તિ નથી, અને પારિકા૰ પાણી વિના મુખશુદ્ધિ શી રીતે કરે. ચોલપટ્ટાગારેણં – જિતેન્દ્રિય ચોલપટ્ટ - ત્યાગાભિગ્રહધારિ મહામુનિઓ જો ગૃહસ્થ આવે તો તુરત ચોલપટ્ટક પહેરી લે. એકલા વસ્ત્ર ત્યાગના પચ્ચક્ખાણમાં પાંગુરણ સહિઅં પચ્ચક્ખામિ અન્નત્ય... ચોલ’
વિગઇથી ખરડાએલ કડછીને લૂછવા છતાં સર્વથા અલેપ નથી પણ લેપાલેપ છે, એનાથી વહોરાવે.
ગિહત્થસંસટ્ટેણું – શાક, કરંબો વધારવાથી કિંચિત્ લેપવાળી થયેલ હથેલી
રોટલાદિમાં લુવામાં ધસી ગૃહસ્થે બનાવેલ વસ્તુ મુનિને નીવિ આયંબિલમાં ખપે, પરંતુ સ્પષ્ટ રસ અનુભવવામાં આવે તો ન ખપે. પચ્ચક્ખાણ ભાંગે. (આ આગાર મુનિને માટે છે.)
ઉક્બિત્ત વિવેગેણં-રોટલી પર પડેલી ગોળ આદિ પિંડ વિગઇ ઉપાડી લેઇ
લેવાલેવેણું -
Jain Education International For Private & Personal Use Only
૫૧
www.jainelibrary.org