________________ મૂળની સાથે ભાષાંતર. यितायां वा संभवतीति / इह पूर्वार्द्धन क्षेत्रादाया अधिकाञ्चनागाहनाद्धा, उत्तरार्द्धनावगाहनादातो नाधिका क्षेत्रादेति मावि ત / ટીકાર્થ—અન્ય ક્ષેત્રમાં ગયેલ એવા પણ પુદગલ સ્કંધનું તેજ પરિમાણ તેજ અવગાહના ચિરકાલ સુધી રહે છે. આનું આ રહ-- સ્ય છે કે ઈચ્છિત ક્ષેત્રમાં જેટલા આકાશ પ્રદેશને વિષે પરમાણુ સ્કંધ રહે છે. તેટલાજ આકાશપ્રદેશવ્યાપી અન્ય ક્ષેત્રમાં ગયા છતાં પણ તેજ પરમાણુ સ્કંધ મળે છે. પણ અવગાહના નાશ થયે છતે ક્ષેત્રનું અન્યપણું પ્રગટ થાય છે. અવગાહનાને નાશતા પરમાણુ સ્કલના સ કેચવડે એટલે અલ્પ પ્રદેશમાં રહેવાવડે થાય છે. અગર વિકસ્વર થવા - વડે, એટલે અધિક પ્રદેશોમાં રહેવાવડે સંભવે છે. અહીં પૂર્વાર્ધવડે ક્ષેત્રસ્થિતિ કાલ કરતાં અવગાહના સ્થિતિકો વધારે કહો. તેમજ ઉત્તરાર્ધવડે અવગાહના સ્થિતિકાલ કરતાં ક્ષેત્રસ્થિતિકાળ અધિક ન કહ્યું. (3) ओगाहणावबद्धा, खित्तछा अकिआवबद्धा य। न उ ओगाहणकालो, खित्तछामित्तसंबद्धो 4 // આ આમ કેમ? શાસ્ત્રકાર ઉત્તર આપે છે. ' કઈ બેરસ્થિતિ કાલ તે તે કિયારહિત એ જે અવગાહના સ્થિતિકાલ તેની સાથે નિયમિત છે. પણ અવગાહના સ્થિતિકાલ તે તે ક્ષેત્ર સ્થિતિકાલની સાથે નિયમિત નથી. (4) .. अवगाहनायां नियतमदेशव्यापितायां, अक्रियायां चागमनरूपायामववदा नियता नियन्त्रिता क्षेत्राद्धा एकक्षेत्रावस्थानकालो